મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નેધરલેન્ડના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફોન્સસ સ્ટોલિંગ – Alphonsus Stoelinga એ ગાંધીનગરમાં શુભેચ્છા મૂલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે તેમણે વાયબ્રન્ટ ર૦૧૭માં નેધરલેન્ડના પોર્ટ ઓફ રોટર ડેમ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ વચ્ચે મેરિટાઇમ યુનિવર્સિટી અને મેરિટાઇમ કલસ્ટર વિકસાવવા અંગે કરેલા MoU વિષયે પરામર્શ કર્યો હતો. શ્રીયુત આલ્ફોન્સસ અને પ્રતિનિધિમંડળે આ MoU […]
૧૦ દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના શિક્ષણ તજ્જ્ઞોની પ્રેરક ઉપસ્થિતી કોન્કલેવ માનવજાતના કલ્યાણની ભાવના સાથેના આધુનિક જ્ઞાન સંગમનું નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બનશે: મુખ્યમંત્રીશ્રી કોમ્પીટીટીવ નોલેજ સેન્ચ્યુરીમાં યુવાશકિતના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણમાં થતું રોકાણ રાષ્ટ્રનિર્માણ કાર્ય છે: મુખ્યમંત્રીશ્રી લોકશાહી અને લોકશકિતની બે સ્પેશ્યલ સ્ટ્રેન્થના વિનિયોગથી ગુણાત્મક શિક્ષણ દ્વારા સબકા સાથ સબકા વિકાસ સાકાર કર્યુ છે: મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી […]