જીતો આવાસ યોજના અંતર્ગત ૩૬ લાભાર્થીઓની આવાસ સહાયનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન) ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હોય તે નિર્ધાર કરવામાં આવ્યો છે. જીતો દ્વારા જૈન સમાજના ૩૬ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ સહાય આપીને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં સહભાગી બનવા બદલ ની પહલને […]