મુખ્યમંત્રીએ આંગણવાડી ભુલાકાંઓને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણનો પ્રારંભ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાત્મક બાળ કલ્યાણ અભિગમ રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીઓના ૧૪ લાખ ભુલકાંઓને મળશે આગવી ઓળખ રૂ. ૩૬.ર૮ કરોડના માતબર ખર્ચે ૧૪ લાખ બાળકોને યુનિફોર્મનું રાજ્યભરમાં વિતરણનું અભિયાન …… આંગણવાડીનું બાળક પ્રારંભિક શિક્ષણના સંસ્કારથી સજ્જ બની ભવિષ્યનું તંદુરસ્ત–સંસ્કારી નાગરિક બને–પોષણયુકત–કૂપોષણમુકત સમાજનું નિર્માણ થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ:-મુખ્યમંત્રીશ્રી …… ગાંધી જ્યંતિ ર ઓકટોબર–ર૦ર૦ […]