ઈઝરાયેલની ૮૦ વર્ષ જુની નાનદાન ઇરિગેશનનું સફળતાપૂર્વક સંચાલન-સૌથી મોટા કિબુત્ઝની ગતિવિધિઓ નિહાળતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયેલ યાત્રાના પાંચમાં દિવસે નાનદાન જૈન માઇક્રો ઇરિગેશન કંપનીની સુવિધાની મુલાકાત લીધી હતી. જૈન ઇરિગેશન ભારતની એક મહત્વની માઇક્રો ઇરિગેશન કંપની છે તેણે ઇઝરાયેલની ૮૦ વર્ષ જુની નાનદાન ઇરિગેશન કંપનીને એક્વાયર કરી છે અને સફળતાપૂર્વક ઈઝરાયેલના સૌથી મોટા કિબુત્ઝનું સંચાલન આ ભારતીય કંપની કરી રહી છે. સામાન્યતઃ […]