• ૫૦ આદિજાતિ તાલુકાઓની ૨૫૮૪ ગ્રામ પંચાયતો હેઠળની ૪૫૦૩ ગ્રામસભાઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજો • સહિત વિકાસના નિર્ણયોનો મળ્યો વિશેષ અધિકાર • પુનિયાવાંટમાં રૂા. ૧૮ કરોડથી વધુ રકમની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલનું લોકાર્પણ • વન આદિજાતિ અને પંચાયત વિભાગની યોજનાઓ હેઠળ રૂા. ૨૦ કરોડના ચેક્સ અને મંજુરીપત્રોનું લાભાર્થીઓને વિતરણ શ્રી વિજયભાઇ રૂપાણી: • […]