ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ–GIDBની ૩૮મી બોર્ડ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આ બહુહેતુક પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી ………………………….. રાજ્યમાં લોજીસ્ટીકસ પાર્કની સમગ્ર વેલ્યુચેઇનને આવરી લઇ ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધાત્મકતા વધારવા-યુવાઓને મોટા પાયે રોજગાર અવસર આપવાનો વિકાસલક્ષી અભિગમ કોરોના વૈશ્વિક મહામારીની સ્થિતીમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આવેલા બદલાવથી ગુજરાતમાં પોતાનો વ્યવસાય કારોબાર કરવા આવી રહેલા ઊદ્યોગને મળશે લોજીસ્ટીકસના સુગ્રથિત માળખાનો લાભ […]