ગાંધીનગર જિલ્લાના સરઢવમાં પ્રભાત ફેરી-ગ્રામસભા-વૃક્ષારોપણ અને શાળાના જન્મદિન ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી

આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદીના લડવૈયાઓના ત્યાગ-તપસ્યાના સ્મરણ સાથે હવે ‘‘લીવ ફોર ધ નેશન’’ની પ્રેરણા આપતો રાષ્ટ્ર સેવા ઉત્સવ બન્યો:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે ૧રમી એપ્રિલ મંગળવારે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન […]