નાગરિકો–સામાન્ય પ્રજાવર્ગો–મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પદ્ધતિ મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે કોવિડ–કોરોના વાયરસ સંક્રમણ સ્થિતીમાં સચિવાલયમાં મુલાકાતીઓ માટે બંધ કરાયેલી પ્રવેશ વ્યવસ્થા હળવી કરવાનો શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો જનહિત અભિગમ ગેટ નં–૧ અને ગેટ નં–૪ પરથી પ્રવેશ પાસ દ્વારા નાગરિકોને પ્રવેશ અપાશે:- કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન SOPનું પાલન કરવા મુલાકાતીઓને અપિલ […]