ધર્મગ્રંથોએ આપણી પૌરાણિક વિરાસત છે કથાશ્રવણ થકી માનવજીવનમાં સદગુણોનો વિકાસ થાય છે પ્રજાની આવશ્યકતા પરિપૂર્ણ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ, તા.૧૭ જાન્યુઆરી- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી રાજકોટમાં આલાપ ગ્રીન સીટી પાસેનાં શાંતિનીકેતન એવન્યુ ખાતે યોજાયેલી શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ […]