મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ધામ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને નિલકંઠવર્ણી અભિષેક શ્રદ્ધાપૂર્વક  કર્યો હતો.