વિધાનસભા અધ્યક્ષા સહિત મંત્રીશ્રીઓ–ધારાસભ્યોએ પણ આપી શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિધાનસભા પોડિયમમાં સદ્દગત શ્યામજી કૃષ્ણ વર્માના તૈલચિત્ર સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કરીને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને […]
રાજકોટ, તા.૧૫ જાન્યુઆરી – “ભારતદેશના રક્ષણ અને સુરક્ષા માટે ભારતીય સેના સતત જાગૃત રહે છે. માતૃભૂમીની રક્ષાકાજે કાર્ય કરતા આપણાા જવાનોને જેટલું ૫ણ સન્નંમાનીત કરીએ તેટલું ઓછું છે.” આજે સવારે અત્રે રેસકોર્સ ખાતે અભયમં સંસ્થાના ઉપક્રમે ભારતીય સેનાના ૭૦માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આર્મી-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ઉપસ્થિત […]
મુખ્યમંત્રીશ્રી: • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાસ્ય ધારાવાહિકથી દેશ-દુનિયામાં નિર્દોષ હાસ્યરસ પિરસનાર તારક મહેતાની વિદાયથી હાસ્ય સાહિત્ય જગત રાંક બન્યું છે. • આપણે એક અગ્રીમ હરોળના હાસ્યલેખક – નાટયકાર ગુમાવ્યા છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુપ્રસિધ્ધ હાસ્યલેખક-નાટયકાર તારક મહેતાના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ સ્વ.તારક મહેતાને અંજલિ […]