ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે રાજ્યની ઇજનેરી કોલેજીસના પ્રાધ્યાપકોએ મેળવી યુ. કે. યુનિવર્સિટીની તાલીમ: મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર વિતરણ

મુખ્યમંત્રીશ્રી: કૌશલ્યવાન યુવાધનથી ગુજરાતને જ્ઞાનશકિતનું ઊર્જાકેન્દ્ર બનાવીને જ્ઞાનનો વૈશ્વિક પ્રકાશપૂંજ ફેલાવવો છે વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે રાજ્યના યુવાનો માટે ટેકનીકલ નોલેજ સહિત આધુનિક જ્ઞાનની નવી ક્ષિતીજો ખૂલી છે તાલીમ-જ્ઞાનનો વિનિયોગ છાત્રશકિતના સર્વાંગી વિકાસમાં કરીને વૈશ્વિક પડકારો સામે સજ્જ યુવાધન નિર્માણ કરવા પ્રાધ્યાપકોને પ્રેરક આહવાન આપતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યુવા વિદ્યાર્થીઓને પાઠયક્રમ […]