મુખ્યમંત્રીશ્રીની ખેડૂત મહિલા શિબિરમાં જૂનાગઢ ખાતે પ્રેરક ઉપસ્થિતિ: ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ની નવિનીકરણ કરાયેલ પ્રાચી શાખાનું વર્ચ્યુઅલ લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ખેડૂત મહિલા શિબિરમાં જૂનાગઢ ખાતે પ્રેરક ઉપસ્થિતિ: ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ની નવિનીકરણ કરાયેલ પ્રાચી શાખાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી: ….. મુખ્યમંત્રીશ્રીઃ– મહિલાઓ સમાજ સુધારા અને સમાજ નિર્માણમાં અમુલ્ય યોગદાન આપવાની સાથે  આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે દરેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતિ તરફ વળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું […]