રાજ્યની વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-ર૦રરનું BSE માં લિસ્ટીંગ મુંબઇ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સંપન્ન થયું

અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટ સાથે જોડવાની સફળતા ગુજરાતની મહાનગરપાલિકાઓએ મેળવી છે:- મુખ્યમંત્રીશ્રી   ‘અમૃત’ મિશન હેઠળ મહાનગરપાલિકાએ આપવા પાત્ર ફાળાની રૂ. ૧૦૦ કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા વડોદરાએ મેળવી -: મુખ્યમંત્રીશ્રી :- પ્રધાનમંત્રીશ્રીએ દેશની અર્બન લોકલ બોડી અને સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ દ્વારા લોકલ સેલ્ફ […]

મુખ્‍યમંત્રીશ્રીએ પશ્‍ચિમ ઝોનની કચેરી અને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય નગરગૃહ સહિત રૂા.૧૦૨ કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ : ખાતમુહૂર્ત

       મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, રાજયમાં ઝડપભેર શહેરીકરણ વધી રહયું છે, લોકો રોજી-રોટી અને આવક માટે શહેરોમાં આવી રહયાં છે. રાજય સરકાર આ લોકોને તમામ સુખસુવિધાઓ પૂરી પાડવા સંકલ્‍પબધ્‍ધ છે અને રાજયના શહેરોને ડીજીટલથી લઇને તમામ પ્રકારની શ્રેષ્ઠતમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવાનું રાજય સરકારે આયોજન કર્યું છે. વિકાસ આયોજનના અમલીકરણમાં પંડિત દીનદયાળ […]

Gujarat CM launches state-level I-Day functions by unfurling tallest National Flag at Vadodara

“Any attempt to disrupt unity and integrity of India, poised to be the Vishwa Guru, won’t be tolerated by people” “Rs.55-crore Smart City Bus service, Wi-Fi Service, NextGen Police Station, Sthapatya Park, rejuvenation of 29 lakes dedicated to people” – Shri Vijay Rupani      Chief Minister Vijay Rupani today launched Gujarat’s state-level 71st Independence Day […]

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પૂર આપત્તીગ્રસ્ત વિસ્તારો માટે સંવેદનશીલ અને ત્વરિત અતિ મહત્વના નિર્ણયો

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અંતર્ગત વર્તમાન રાજ્ય સરકારે ગુજરાત પર આવી પડેલ અતિવૃષ્ટિ અને પૂરની કુદરતી આફતમાં અતિ પ્રભાવિત વિસ્તારો માટે સંવેદનશીલ અભિગમ દર્શાવીને મહત્વરપૂર્ણ ત્વરિત નિર્ણાયો કર્યા છે.        આ નિર્ણયો અનુસાર… પૂર અને અતિવૃષ્ટિમાં મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારને રાજ્ય સરકાર       રૂ. ૪ લાખ ની સહાય આપશે.. વડાપ્રધાન રાહતનીધી માંથી  રૂ. ૨ લાખ […]

વડોદરામાં એફોડેબલ હાઉસીંગ તેમજ મુખ્યમંત્રીશ્રી ગૃહ યોજના હેઠળ રૂા. ૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૪૨૧૭ આવાસોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

• સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રૂા. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર બાળકો માટેના તરણ હોજનું ખાતમુહૂર્ત • વડોદરા દર્શન બસ સેવાને મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યુ પ્રસ્થાન મુખ્યમંત્રીશ્રી • સમાજના ગરીબ-આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે સરકાર પ્રતિબધ્ધ • સરકાર ઘરવિહોણાઓને સુવિધાસભર આવાસો પુરા પાડી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યુ છે • આ […]