ભુજની જી.કે જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજરોજ કચ્છ જિલ્લાના વડા મથક ભુજ ખાતેની જી. કે. જનરલ હોસ્પિટલના કોરોનાના દર્દીઓ અને આરોગ્ય કર્મીઓની સંવેદના મુલાકાત લીધી હતી. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીએ દાખલ દર્દીઓના સગા વ્હાલાઓને દર્દીઓના ખબરઅંતરની પૂછપરછ કરી હતી. હોસ્પિટલની સુવિધાઓ અને દર્દીઓની તબિયતની જાણકારી મેળવતાં મુખ્યમંત્રીશ્રી અને […]