મહાત્મા મંદિરમાં WASTECH -૨૦૧૬ ઈન્ટરનેશનલ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી: ગુજરાત સાતત્યપૂર્ણ વિકાસ-ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સાથે પર્યાવરણ જાળવણીમાં પણ અગ્રેસર છે સંશાધનોના વિવેકપૂર્વક ઉપયોગથી પર્યાવરણ સંતુલન માટે રિડ્યુસ, રિયુઝ, રિકવર, રિલાયન્સના ચાર ‘આર’ સાથે રિસ્પેક્ટનો પાંચમો ‘આર’ ગુજરાતે પહેલરૂપે જોડ્યો છે. રાજ્યના ઉદ્યોગોને પર્યાવરણ જાળવણી-પ્રદૂષણ નિયંત્રણ માટે ઉદ્યોગનીતિમાં વિશેષ ભાર આપ્યો. ગ્રામ પંચાયતો-મ્યુનિસિપાલિટીઝના ઘન કચરાને રિસાયકલ કરી એનર્જી ઉત્પાદનને વેગ કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રીશ્રી પર્યાવરણ […]